કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1. એશિયા પેસિફિક ઈકોનોમીક કો-ઓપરેશન(APEC) ની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી.
2. ભારત APECનો સભ્ય દેશ છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સત્ય વિધાન/ વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
માત્ર 2
1 & 2
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રાષ્ટ્રીય લીગલ સર્વિસીઝ દિવસ (રાષ્ટ્રિય કાનૂની સેવા દિવસ) ક્યારે મનાવાય છે ?

9 નવેમ્બર
10 નવેમ્બર
8 નવેમ્બર
11 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP