Talati Practice MCQ Part - 7 ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે. માલાબાર ઉત્તરી સરકાર કોરોમંડલ કોંકણ માલાબાર ઉત્તરી સરકાર કોરોમંડલ કોંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેદાન નિર્માણમાં નીચેનામાંથી કયુ પરિબળ ભાગ ભજવતું નથી ? હિમનદી પવન સમુદ્ર જ્વાળામુખી હિમનદી પવન સમુદ્ર જ્વાળામુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 To get over means to want to amass wealth to recover from keep silent to want to amass wealth to recover from keep silent ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કર્તરી વાક્યરચના શોધો. મહારાજ વડે તરત ભાણું તૈયાર કરાવાયું. મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતાં. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. મહારાજે તરત ભાણું તૈયાર કર્યું મહારાજ વડે તરત ભાણું તૈયાર કરાવાયું. મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતાં. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. મહારાજે તરત ભાણું તૈયાર કર્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે, તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π=3.14) 38.26 મી.² 15.24 મી.² 38.26 મી.² 24.26 મી.² 38.26 મી.² 15.24 મી.² 38.26 મી.² 24.26 મી.² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘ટ્રેન ચાલી’ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. ટ્રેન દોડી ગઈ ટ્રેનથી ચલાય છે. ડ્રાઈવરે ટ્રેનને ચલાવી ટ્રેનથી ચલાયું ટ્રેન દોડી ગઈ ટ્રેનથી ચલાય છે. ડ્રાઈવરે ટ્રેનને ચલાવી ટ્રેનથી ચલાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP