Talati Practice MCQ Part - 7 ઠક્કરબાપા સરોવર કયાં આવેલું છે ? દાહોદ સુરત ડાંગ ગાંધીનગર દાહોદ સુરત ડાંગ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કઈ નદી મુખત્રિકોણ બનાવતી નથી ? બ્રહ્મપુત્રા ગંગા ગોદાવરી તાપી બ્રહ્મપુત્રા ગંગા ગોદાવરી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જેસર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ? વડોદરા ખેડા રાજકોટ ભાવનગર વડોદરા ખેડા રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ? ઓમકારનાથ નારદ મકરંદ દવે સારંગદેવ ઓમકારનાથ નારદ મકરંદ દવે સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. બાળકો મેદાનમાં રમે છે. બાળકોથી મેદાનમાં રમાય છે બાળકોને મેદાનમાં રમાડે છે બાળકોથી મેદાનમાં રમાશે બાળકોથી મેદાનમાં ન રમાય બાળકોથી મેદાનમાં રમાય છે બાળકોને મેદાનમાં રમાડે છે બાળકોથી મેદાનમાં રમાશે બાળકોથી મેદાનમાં ન રમાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 25000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 10123.00 10091.78 9539.10 9877.33 10123.00 10091.78 9539.10 9877.33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP