Talati Practice MCQ Part - 7 પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? વિસામો લેવો આડોડાઈ કરવી શાંતિ હણવી શાંતિ થવી વિસામો લેવો આડોડાઈ કરવી શાંતિ હણવી શાંતિ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતાં 5 ફૂલો વધ્યાં. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફુલો વધ્યા હોત તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ? 60 65 80 90 60 65 80 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે’ - આ વિધાન ગુપ્તકાળ દરમિયાન કયા વિદ્વાને કહ્યું હતું ? આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત વરાહમિહિર સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત વરાહમિહિર સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો તફાવત ___ છે. 636 624 6 630 636 624 6 630 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતની પ્રથમ રામસર સાઈટ કઈ છે ? થોળ સરોવર નળ સરોવર ખીજડિયા પક્ષી અભ્યારણ્ય વઢવાણા તળાવ થોળ સરોવર નળ સરોવર ખીજડિયા પક્ષી અભ્યારણ્ય વઢવાણા તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ટેલિફોન ડીરેક્ટરીમાં નીચેના પૈકી કયું નામ સૌથી છેલ્લું આવશે ?MAHENDER, MAHENDRA, MAHINDER, MAHINDRA, MOHINDER MOHINDER MAHINDER MAHENDRA MAHINDRA MOHINDER MAHINDER MAHENDRA MAHINDRA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP