કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે અસ્ત્ર માર્ક−1 (Astra Mark-1) મિસાઈલના સપ્લાય માટે હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) કંપની સાથે કરાર કર્યા છે. અસ્ત્ર માર્ક−1 મિસાઈલ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે. આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે. તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે. આપેલ તમામ અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે. આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે. તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બૈખો ઉત્સવ ક્યા રાજયમાં મનાવવામાં આવે છે ? કેરળ આસામ છત્તીસગઢ બિહાર કેરળ આસામ છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાણીઓ માટે ભારતની પ્રથમ COVID-19 વેક્સિન ‘એનોકોવેક્સ’ વિકસિત કરી ? ICAR-IVRI ICAR-NRCE ICAR-IARI ICAR-NDRI ICAR-IVRI ICAR-NRCE ICAR-IARI ICAR-NDRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની શરૂઆત ક્યાથી થઈ ? પંચકુલા (હરિયાણા) અમૃતસર (પંજાબ) બેંગલુરુ (કર્ણાટક) ભોપાલ (મધ્ય પ્રદેશ) પંચકુલા (હરિયાણા) અમૃતસર (પંજાબ) બેંગલુરુ (કર્ણાટક) ભોપાલ (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી ? હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP