કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વિશ્વની સૌથી મોટી મીઠા પાણીની માછલી ક્યા દેશમાં જોવા મળી ? ભારત સિંગાપુર બાંગ્લાદેશ કંબોડિયા ભારત સિંગાપુર બાંગ્લાદેશ કંબોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022 અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દર ઘર દસ્તક 2.0 અભિયાન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને તે બે મહિનાનું ડોર–ટૂ–ડોર અભિયાન છે જે 1 જૂન થી 31 જુલાઈ, 2022 સુધી ચાલશે. આ અભિયાન 12 થી 14 વર્ષની વયજૂથના લોકોને રસીકરણ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર વિશેષ ધ્યાન આપે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે બે મહિનાનું ડોર–ટૂ–ડોર અભિયાન છે જે 1 જૂન થી 31 જુલાઈ, 2022 સુધી ચાલશે. આ અભિયાન 12 થી 14 વર્ષની વયજૂથના લોકોને રસીકરણ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર વિશેષ ધ્યાન આપે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કોમનવેલ્થ ડિપ્લોમેટિક ઍકૅડેમીની ઘોષણા કરી ? ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા બે દેશોએ સ્ટોકહોમમાં ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન ડાયલોગની મેજબાની કરી ? ભારત અને ઈંગ્લેન્ડ ભારત અને સ્વીડન ઈંગ્લેન્ડ અને સ્વીડન ફ્રાન્સ અને સ્વીડન ભારત અને ઈંગ્લેન્ડ ભારત અને સ્વીડન ઈંગ્લેન્ડ અને સ્વીડન ફ્રાન્સ અને સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સિંગલ યુઝ પ્લાસ્ટિક બાય બેક યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મિઝોરમ સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મિઝોરમ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP