ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

વિમલમંત્રીએ
સિદ્ધરાજ જયસિંહે
ત્રિભુવનપાળે
મીનળ દેવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ?

કુમારપાલ
કર્ણદેવ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ?

ઝાકીર હુસૈન
સર્વપલ્લી રાધાકૃષ્ણન
વી.વી.ગીરી
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. અમદાવાદના મિલમજૂરોએ મિલમાલિકો પાસે 35% પગારવધારાની માંગણી કરી.
2. આ હડતાળને ધર્મયુદ્ધ કે ધર્મસંકટ નામ આપવામાં આવ્યું હતું.
3. આનંદશંકર ધ્રુવની લવાદી સ્વીકારવામાં આવી.
4. અમદાવાદની મિલમજૂર હડતાળ 21 દિવસ ચાલેલી.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3, 4
2, 3, 4
1, 3, 4
1, 2, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ?

મીઠુબહેન પિટીટ
સી.એન. શાહ
પૂર્ણિમાબેન પકવાસા
ઇન્દુમતીબહેન શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP