કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંપૂર્ણપણે હાઈડ્રો અને સૌર ઊર્જાથી સંચાલિત ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું ? છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પ્રવાસીઓના ડેટા બેંકના વિસ્તરણ માટે માઇગ્રેશન સર્વ કરવાની ઘોષણા કરી ? કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ મગર દિવસ ક્યારે મનાવાય છે ? 22 જૂન 2 જૂન 11 જૂન 17 જૂન 22 જૂન 2 જૂન 11 જૂન 17 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ એસેટ્સ રિકન્સ્ટ્રકશન કંપની લિ. (NARCL)ના MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નટરાજન સુંદર જી.સી. મુર્મુ પંકજકુમાર રાજીવ કુમાર નટરાજન સુંદર જી.સી. મુર્મુ પંકજકુમાર રાજીવ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 14મી ફ્રેન્ચ ઓપન 2022નો મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણ જીત્યું ? રાફેલ નડાલ એલેકઝાન્ડર ઝવેરેવ કેસ્પર રુડ નોવાક યોકોવિચ રાફેલ નડાલ એલેકઝાન્ડર ઝવેરેવ કેસ્પર રુડ નોવાક યોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ડે ક્યારે મનાવાય છે. 2 જૂન 16 જૂન 1 જૂન 7 જૂન 2 જૂન 16 જૂન 1 જૂન 7 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP