કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્નેક આઈલેન્ડ ક્યા દેશના ક્ષેત્રમાં છે ? બલ્ગેરિયા રોમનિયા યુક્રેન રશિયા બલ્ગેરિયા રોમનિયા યુક્રેન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે તીર્થયાત્રીઓ માટે 'કાશી યાત્રા’ યોજના શરૂ કરી ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ એસેટ્સ રિકન્સ્ટ્રકશન કંપની લિ. (NARCL)ના MD અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જી.સી. મુર્મુ રાજીવ કુમાર પંકજકુમાર નટરાજન સુંદર જી.સી. મુર્મુ રાજીવ કુમાર પંકજકુમાર નટરાજન સુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'વૈશ્વિક માતા-પિતા દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 1 જૂન 7 જૂન 2 જૂન 31 મે 1 જૂન 7 જૂન 2 જૂન 31 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશનું ફ્રન્ટિયર સુપરકમ્પ્યૂટર જાપાનના ફુગાકુને પાછળ છોડીને વિશ્વનું સૌથી ઝડપી સુપરકમ્પ્યૂટર બન્યું ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પ્રવાસીઓના ડેટા બેંકના વિસ્તરણ માટે માઇગ્રેશન સર્વ કરવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ બિહાર કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ બિહાર કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP