ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? કારણવાચક ભારવાચક વિનયવાચક પ્રકીર્ણ કારણવાચક ભારવાચક વિનયવાચક પ્રકીર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? અખાત દ્વીપકલ્પ રણદ્વીપ ત્રિકલ્પ અખાત દ્વીપકલ્પ રણદ્વીપ ત્રિકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ’ - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ? વિકલ્પવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક સંયોજક નથી. વિકલ્પવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક સંયોજક નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક સ્વાતંત્ર્યવીરોને અહિંસાના માર્ગ પસંદ ન પડ્યો. જેમકે, સુભાષચંદ્ર બોઝ. - સંયોજકનો પ્રકાર ઓળખાવો. દેષ્ટાંતવાચક પર્યાયવાચક શરતવાચક પરિણામવાચક દેષ્ટાંતવાચક પર્યાયવાચક શરતવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ? યમનસભલગા મરભનયયય મસજસતતગા જસજસયલગા યમનસભલગા મરભનયયય મસજસતતગા જસજસયલગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંગસાધક પ્રત્યય વગરનો શબ્દ શોધો. નણદલ બાળક ધાર્મિક બળદ નણદલ બાળક ધાર્મિક બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP