કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત રાજ્યની કઈ એપ્લિકેશનને તાજેતરમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર મળ્યો હતો ?

ઈ-ધરા
ઈ-તીર્થગ્રામ
ઈ-સોફટકોન
ઈ-ગુજકોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતની પ્રથમ લિથિયમ રિફાઈનરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે ?

તેલંગાણા
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં મધ્યપ્રદેશના કયા શહેરને UNESCO દ્વારા અર્બન લેન્ડસ્કેપ સિટી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ધરોહર શહેરોની યાદીમાં સામેલ કર્યું ?

ગ્વાલિયર અને ઓર્છા બંને
ગ્વાલિયર
ઓર્છા
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ફાધર વાલેસે નીચેનામાંથી કયા પુસ્તક / પુસ્તકો લખ્યા હતા ?
1. કુટુંબ મંગળ
2. ધર્મ મંગળ
3. લગ્ન સાગર

માત્ર -1,3
માત્ર -1,2
માત્ર -2,3
1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP