કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માનવ વિકાસ અહેવાલ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?

UNESCO
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ
UNICEF
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના જામનગર ખાતે આવેલી આયુર્વેદ યુનિવર્સિટી અંતર્ગતની ત્રણ આયુર્વેદ સંસ્થાઓને મર્જ કરીને ITRAની રચના કરવામાં આવી છે... આ ત્રણ આયુર્વેદ સંસ્થાઓમાં નીચેનામાંથી કઈ સંસ્થાનો સમાવેશ થતો નથી ?

ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સ સાયન્સિઝ
ઇન્સ્ટિટયૂટ ઓફ ડિપ્લોમા ઇન આયુર્વેદ
શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જીનેટીકલી મોડીફાઇડ ઘઉંની પ્રજાતિ HB4 દુષ્કાળ વિરોધી GMO ઘઉંને મંજૂરી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

આર્જેન્ટીના
જાપાન
સ્વીડન
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા અભિનેતાને વર્ષ ૨૦૨૦ નો આદિત્ય બિરલા કલાશિખર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ?

નાસીરુદ્દીન શાહ
અનુપમ ખેર
પરેશ રાવલ
આસિફ બસરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલા રૂપિયાના ત્રીજા રાહત પેકેજ 'આત્મનિર્ભર ભારત 3.0' ની જાહેરાત કરવામાં આવી છે ?

12.65 લાખ કરોડ
2.65 લાખ કરોડ
1.65 લાખ કરોડ
3.65 લાખ કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP