સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચોક્કસ સંબંધ ધરાવતી સંખ્યાઓમાંથી જુદી પડતી સંખ્યા શોધો. 8793 9865 5698 7894 8793 9865 5698 7894 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો p, q, r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? pqr 1 pq + qr + pr pq pqr 1 pq + qr + pr pq ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે ભિન્ન સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 1260 તથા લ.સા.અ. અને ગુ.સા.અ.નો તફાવત 900 હોય તો તે બે સંખ્યાઓનો લ.સા.અ. કેટલો થાય ? 1080 1008 180 108 1080 1008 180 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ ચારે ઘંટ ભેગા બાર કલાકે વાગે છે. આ ચારે ઘંટ ફરીથી ભેગા કેટલા કલાકે વાગશે ? 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 17576 પૂર્ણઘન સંખ્યા છે. તેનો ઘનમૂળનો એકમનો અંક કયો હશે ? 8 4 6 2 8 4 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5/9, 8/15, 4/7 અને 6/11 માંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો ? 6/11 5/9 4/7 8/16 6/11 5/9 4/7 8/16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP