સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળાથી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 44 88 22 33 44 88 22 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 55 + (-20) પૂર્ણાંક સંખ્યાના વિરોધીનો વ્યસ્ત લખો. 1/35 35 (-35) -1/35 1/35 35 (-35) -1/35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15 grains Corresponds to 1 gm 60 mg 10 gm 1 mg 1 gm 60 mg 10 gm 1 mg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો a = 2³ × 3, b = 2 × 3 × 5, c = 3n × 5 અને તેમનો લ.સા.અ. (a,b,c) = 2³ × 3³ × 5 હોય તો nની કિંમત શોધો. 3 2 4 1 3 2 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. જો કુલ ફાળો રૂા.6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે ? 79 59 81 69 79 59 81 69 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 50ની નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ? 17 15 14 16 17 15 14 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP