સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 24 6 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી 24 6 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 735 સે.મી., 625 સે.મી. અને 415 સે.મી. છે. આ ત્રણેય માપ માપી શકે તેવા મહત્તમ લંબાઈવાળા સાધનનું માપ કેટલું હોય ? 7 સે. મી. 8 સે. મી. 5 સે. મી. 9 સે. મી. 7 સે. મી. 8 સે. મી. 5 સે. મી. 9 સે. મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1849 ઝાડ તે રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય, તો કેટલી હ૨ોળ બનાવેલી હશે ? 43 40 46 48 43 40 46 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વાર (yard) = ___ મીટર 0.914399 0.956832 0.8199934 1.212349 0.914399 0.956832 0.8199934 1.212349 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ? 1000 1 10 100 1000 1 10 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે ? 1 (-1) 0(zero) 2 1 (-1) 0(zero) 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP