કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈન્ડિયાઝ બૂમિંગ ગિગ એન્ડ પ્લેટફોર્મ ઈકોનોમી' રિપોર્ટ જારી કર્યો ? ICMR ખર્ચ વિભાગ નીતિ આયોગ નાણાં મંત્રાલય ICMR ખર્ચ વિભાગ નીતિ આયોગ નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 2022ની પશ્ચિમ પ્રાદેશિક પરિષદની બેઠક ક્યાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં મળી હતી, જેની અધ્યક્ષતા ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી ? મહારાષ્ટ્ર ગુજરાત ગોવા દમણ અને દીવ મહારાષ્ટ્ર ગુજરાત ગોવા દમણ અને દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યું રાજ્ય વ્યાપક સ્વાસ્થ્ય વીમા યોજના મેડિસેપ (MEDISEP) શરૂ કરી રહ્યું છે ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 4, 5 3, 2 3, 7 6, 4 4, 5 3, 2 3, 7 6, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જળ સંરક્ષણ માટે ‘સુજલ' નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો ? ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં બૈખો મહોરાવ મનાવાયો ? આસામ મિઝોરમ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP