Talati Practice MCQ Part - 7 ‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ? ભાલણ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ ભાલણ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘ટ્રેન ચાલી’ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. ટ્રેનથી ચલાય છે. ડ્રાઈવરે ટ્રેનને ચલાવી ટ્રેન દોડી ગઈ ટ્રેનથી ચલાયું ટ્રેનથી ચલાય છે. ડ્રાઈવરે ટ્રેનને ચલાવી ટ્રેન દોડી ગઈ ટ્રેનથી ચલાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ? થોરિયમ કાર્બનડાયોક્સાઈડ યુરેનિયમ એન્ટોક્સાઈડ થોરિયમ કાર્બનડાયોક્સાઈડ યુરેનિયમ એન્ટોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? ચક્ષુશ્રવણ લોચનશ્રૃતિ ચક્ષુ:શ્રવા નયનતારા ચક્ષુશ્રવણ લોચનશ્રૃતિ ચક્ષુ:શ્રવા નયનતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તરણેતરના મેળામાં ___ નૃત્યને જોવા દેશવિદેશના લોકો ગુજરાત આવે છે ? મેરાયો લોકનૃત્ય હુડા રાસ રૂમાલ નૃત્ય ચાળો નૃત્ય મેરાયો લોકનૃત્ય હુડા રાસ રૂમાલ નૃત્ય ચાળો નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 25000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 10123.00 10091.78 9877.33 9539.10 10123.00 10091.78 9877.33 9539.10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP