Talati Practice MCQ Part - 7
પૂર્વ ઘાટનું સૌથી ઊંચુ શિખર જણાવો.

કોડાઈ કેનાલ
કળસુબાઈ
સેડલપિક
ઓરાયાકોન્ડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સહકારી આગેવન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ?

જસદણ
ભાવનગર
પાલનપુર
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

890 ચો.મી.
880 ચો.મી.
805 ચો.મી.
800 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP