Talati Practice MCQ Part - 7
બાલિકા પંચાયત પહેલ ગુજરાતના કયા જિલ્લામાંથી શરૂ કરવામાં આવી હતી ?

કચ્છ
સુરત
ડાંગ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયો એક મૃદુકાય સમુદાયનો જીવ નથી ?

જળો
કાયટોન
ઓકટોપસ
ગોકળગાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એશિયન ગેમ્સની શરૂઆત કયારે થઈ હતી ?

8 એપ્રિલ, 1954
16 જુલાઈ, 1959
1 જાન્યુઆરી, 1945
4 માર્ચ, 1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP