Talati Practice MCQ Part - 7
નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ?

અભાવની
નિભાવની
આપેલ પૈકી એક પણ નહીં
સમભાવની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

સત્યાગ્રહ
સેવાગ્રામ
હૃદયકુંજ
સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP