Talati Practice MCQ Part - 7 બજારમાં મળતી ચિપ્સ (કાતરી)ના પેકેટમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા પેકેટમાં કયો વાયુ ભરે છે ? આયર્ન હાઈડ્રોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ક્લોરીન આયર્ન હાઈડ્રોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ક્લોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ? ધર્મયુદ્ધ એક પણ નહીં મહાભિનિષ્ક્રિમણ નેપોલિયનની પેરિસ માર્ચ ધર્મયુદ્ધ એક પણ નહીં મહાભિનિષ્ક્રિમણ નેપોલિયનની પેરિસ માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 He will not stop playing, ___ he ? is will hasn't won't is will hasn't won't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ‘સાફ કરી દેવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ ક્યો નથી ? પાણીથી ધોઈ પોતું કરવું ઉડાવી દેવું કામ પૂરું કરી દેવું પાયમાલ કરી નાખવું પાણીથી ધોઈ પોતું કરવું ઉડાવી દેવું કામ પૂરું કરી દેવું પાયમાલ કરી નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પુનઃનિર્માણ થઈ શકે તેવી સંપતિ જણાવો. ખનીજ કુદરતી વાયુ જંગલો પેટ્રોલ ખનીજ કુદરતી વાયુ જંગલો પેટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ? ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP