સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણધન છે ? 1.25 12.5 125000 12500 1.25 12.5 125000 12500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે તો 7 માં ક્રમે કઈ સંખ્યા હશે ? 64 60 68 56 64 60 68 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક (x – 1) અને દશકનો અંક (x +1) હોય તો તે સંખ્યા કઈ હશે ? 10x + 10 11x + 9 11x + 11 11x + 10 10x + 10 11x + 9 11x + 11 11x + 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 55 + (-20) પૂર્ણાંક સંખ્યાના વિરોધીનો વ્યસ્ત લખો. -1/35 (-35) 1/35 35 -1/35 (-35) 1/35 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3/4, 9/12 અને 27/8 નો લ.સા.અ. શું થશે ? 25/3 29/4 23/5 27/4 25/3 29/4 23/5 27/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ટન એટલે કેટલા ગ્રામ થાય ? 1000 10,00,000 10,000 1,00,000 1000 10,00,000 10,000 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP