કમ્પ્યુટર (Computer) નેટવર્ક ઇન્ટર ફેસ કાર્ડ કયા સ્લોટમાં ફીટ થઇ શકે છે ? HD PCMCIA RAM ROM HD PCMCIA RAM ROM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Word માં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે ? Drop Caps Master Caps Top Caps Big Caps Drop Caps Master Caps Top Caps Big Caps ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે. ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે. ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે. લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે. પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે. ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) જાપાન દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવતું નીચેના પૈકી કયું વિશ્વનું સૌથી શકિતશાળી કમ્પ્યૂટર છે ? ફુગાકુ (Fugaku) આકાશી (Akashi) કામત્શિ શિમોષી (Shimoshi) ફુગાકુ (Fugaku) આકાશી (Akashi) કામત્શિ શિમોષી (Shimoshi) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેના પૈકી કોના ઉપયોગથી રમત ઝડપથી રમી શકાય છે ? Key Board RAM Joy stick Mouse Key Board RAM Joy stick Mouse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટરના સંદર્ભમાં '*' ચિહ્નને કયા નામે ઓળખવામાં આવે છે ? Asterick Asterisk Astarisk Asterik Asterick Asterisk Astarisk Asterik ANSWER DOWNLOAD GUJARATI MCQ APP