સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણધન છે.) 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ ઘંટ એકીસાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6,7,8,9 અને દર 12 સેકન્ડે રણકે છે. તો કેટલા સમય બાદ એકીસાથે બધા ઘંટ ૨ણકશે ? 6,048 Sec. 252 Sec. 36.288 Sec. 504 Sec. 6,048 Sec. 252 Sec. 36.288 Sec. 504 Sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ ? 99856 99884 99888 99966 99856 99884 99888 99966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુણોત્તર 3 : 4 અને તેમનો ગુ.સા.અ. 4 છે. તો તેમનો લ.સા.અ. શોધો. 24 48 42 36 24 48 42 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3/4, 9/12 અને 27/8 નો લ.સા.અ. શું થશે ? 27/4 25/3 23/5 29/4 27/4 25/3 23/5 29/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 9900 9828 9999 4912 9900 9828 9999 4912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP