ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવવા કયું વિરામચિહ્ન વપરાશે ? લઘુરેખા એજનચિહ્ન લોપકચિહ્ન અલ્પવિરામ લઘુરેખા એજનચિહ્ન લોપકચિહ્ન અલ્પવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ હેત્વ + ભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર હિંસા - હિંસક તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર હિંસા - હિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? શીલાર્થક અકર્મક સહાયકારક દ્વિકર્મક શીલાર્થક અકર્મક સહાયકારક દ્વિકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ચર્તુભૂજ ચતુર્ભુજ ચર્તુભુજ ચતુર્ભૂજ ચર્તુભૂજ ચતુર્ભુજ ચર્તુભુજ ચતુર્ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્યપ્રકારમાં વ્યક્ત થાય છે ભજન લોકગીત આખ્યાન ખંડ પદ ભજન લોકગીત આખ્યાન ખંડ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP