કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ ઉદ્વવ ઠાકરે એક પણ નહીં એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ ઉદ્વવ ઠાકરે એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચંદ્ર મિશન CAPSTONE કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? ROSCOSMOS ESA NASA SpaceX ROSCOSMOS ESA NASA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના G20 શેરપા તરીકે કોની નિયુક્તિ કરાઈ ? પિયુષ ગોયલ રાજીવ કુમાર સુશીલચંદ્રા અમિતાભ કાંત પિયુષ ગોયલ રાજીવ કુમાર સુશીલચંદ્રા અમિતાભ કાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતમાં કુલ 5 સાઈટને રામસર સાઈટનો દરજ્જો અપાયો, આ સાથે ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા ___ થઈ. 54 62 52 58 54 62 52 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ (International Day of Parliamentarism) ક્યારે મનાવાય છે ? 25 જૂન 30 જૂન 5 જૂલાઈ 10 જૂલાઈ 25 જૂન 30 જૂન 5 જૂલાઈ 10 જૂલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વ્યવસ્થાપન માટે આયુષ પદ્ધતિઓનો સંગ્રહ જારી કર્યો ? આયુષ મંત્રાલય AIIA AIIMS, દિલ્હી નીતિ આયોગ આયુષ મંત્રાલય AIIA AIIMS, દિલ્હી નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP