કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘હોર્નેસિંગ ગ્રીન હાઈડ્રોજન' રિપોર્ટ પ્રસ્તુત કર્યો ? UNDP ONGC ISA નીતિ આયોગ UNDP ONGC ISA નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળેથી PM યશસ્વી યોજના લૉન્ચ કરી ? ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં જારી સરકારી આંકડાઓ અનુસાર, ભારતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં કેટલા વાઘના મૃત્યુ થયા ? 251 351 521 329 251 351 521 329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં નવા વસતી ગણતરી (Census) ડેટા વર્કસ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું ? IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગુવાહાટી IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગુવાહાટી IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ રમતગમત પત્રકાર દિવસ (World Sports Journalists-Day) ક્યારે મનાવાય છે ? 10 જુલાઈ 15 જુલાઈ 2 જુલાઈ 7 જુલાઈ 10 જુલાઈ 15 જુલાઈ 2 જુલાઈ 7 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે ? શરદ પવાર દ્રૌપદી મુર્મુ વૈન્કૈયા નાયડુ યશવંત સિંહા શરદ પવાર દ્રૌપદી મુર્મુ વૈન્કૈયા નાયડુ યશવંત સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP