કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. આપેલ બંને અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. આપેલ બંને અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 18મી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 45મો 31મો 15મો 33મો 45મો 31મો 15મો 33મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે ઑટોમેટેડ પે એન્ડ એલાઉન્સીઝ મોડ્યૂલ ‘પદ્મ' લોન્ચ કરાયું ? ITBP ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ CAPF CRPF ITBP ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ CAPF CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સોલર રૂફટોપ યોજનામાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભારત સરકારે ક્યા વર્ષે પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા ? 2020 2021 2018 2019 2020 2021 2018 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં આવેલાં રૈયોલીમાં દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ 2નું લોકાર્પણ કરાયું ? વડોદરા દાહોદ મહિસાગર બનાસકાંઠા વડોદરા દાહોદ મહિસાગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP