કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રેશનની દુકાનોના માધ્યમથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઓડિશા મિઝોરમ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઓડિશા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ ? જાપાન દક્ષિણ કોરિયા મોંગોલિયા ઈન્ડોનેશિયા જાપાન દક્ષિણ કોરિયા મોંગોલિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ક્યા શહેરને 2022-23 માટે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની પ્રથમ સાંસ્કૃતિ અને પર્યટન રાજધાની તરીકે પસંદ કરાયું ? વારાણસી શ્રીનગર નવી દિલ્હી અમદાવાદ વારાણસી શ્રીનગર નવી દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભારત સરકારે ક્યા વર્ષે પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા ? 2021 2019 2018 2020 2021 2019 2018 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા શહેરમાં અંતરિમ ઓપરેશનલ હબની સ્થાપના કરશે ? ઢાકા અબુધાબી ગુરુગ્રામ દુબઈ ઢાકા અબુધાબી ગુરુગ્રામ દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શતરંજ (Chess) દિવસ ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 20 જુલાઈ 21 જુલાઈ 11 જુલાઈ 1 જુલાઈ 20 જુલાઈ 21 જુલાઈ 11 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP