કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલી 37મી આસિયાન સમિટમાં એશિયા-પેસિફિકના 15 દેશોએ કઈ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? RCBP RCEP RCCP RCAP RCBP RCEP RCCP RCAP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત ક્યાં સુધીમાં દેશમાં એકલ ઉપયોગ પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે ? 2025 2022 2030 2024 2025 2022 2030 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા મંત્રાલય/ સંસ્થા/ સંગઠને સમુદ્રી ડેટા મેનેજમેન્ટ માટેની પ્રથમ વેબ બેઝડ એપ્લિકેશન 'ડિજિટલ ઓશન' લૉન્ચ કરી ? જળ શક્તિ મંત્રાલય પોર્ટ્સ, શીપીંગ અને વોટરબેઝ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેટિક્સ સર્વિસીસ (INCOIS) જળ શક્તિ મંત્રાલય પોર્ટ્સ, શીપીંગ અને વોટરબેઝ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેટિક્સ સર્વિસીસ (INCOIS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શક્તિકાન્તા દાસ વર્તમાન RBIના કેટલામા ગવર્નર છે ? આપેલ પૈકી એક પણ નહીં 28 24 22 આપેલ પૈકી એક પણ નહીં 28 24 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યની સરકારે જાતિ આધારિત નામવાળી તમામ કોલોનીઓના નામ બદલવાનો આદેશ આપ્યો છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સના અધ્યક્ષ કોણ હોય છે ? સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રાષ્ટ્રપતિ માનવાધિકાર આયોગના અધ્યક્ષ નીતિ આયોગના સભ્ય રાષ્ટ્રપતિ નક્કી કરે તે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રાષ્ટ્રપતિ માનવાધિકાર આયોગના અધ્યક્ષ નીતિ આયોગના સભ્ય રાષ્ટ્રપતિ નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP