ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એન. ગોપાલસ્વામી આયંગર આર. કે. સુબ્રમણ્યમ ટી. એન. સત્યપંથી એસ. ચેનનારેડ્ડી એન. ગોપાલસ્વામી આયંગર આર. કે. સુબ્રમણ્યમ ટી. એન. સત્યપંથી એસ. ચેનનારેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ" – આ વિધાન કોનું છે ? સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી વિનોબા ભાવે સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ? ભારતના નાગરિક હોવા જોઈએ 35 વર્ષથી વધુ ઉંમર હોય સંસદ સભ્ય ન હોય સરકારી કર્મચારી હોવો જોઈએ ભારતના નાગરિક હોવા જોઈએ 35 વર્ષથી વધુ ઉંમર હોય સંસદ સભ્ય ન હોય સરકારી કર્મચારી હોવો જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં ખાતું નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં ખાતું નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિમાં ભારતનાં તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે ? પાંચમી ત્રીજી ચોથી પ્રથમ પાંચમી ત્રીજી ચોથી પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP