ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? આર.કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડ્ડી ગોપાલાસ્વામી આયંગર ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડ્ડી ગોપાલાસ્વામી આયંગર ટી.એન. સત્યપંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 1 માર્ચ, 1947 1 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 1 માર્ચ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઇએ નહીં ? નવ માસ 200 દિવસ છ માસ એક વર્ષ નવ માસ 200 દિવસ છ માસ એક વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ આપેલ તમામ કારણો જરૂરી છે તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ આપેલ તમામ કારણો જરૂરી છે તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? પંચાયત વહીવટી તંત્ર સૈન્ય ન્યાયતંત્ર પંચાયત વહીવટી તંત્ર સૈન્ય ન્યાયતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP