Talati Practice MCQ Part - 7 ભારતમાં કઈ રમતમાં ‘સંતોષ ટ્રોફી’ એનાયત કરવામાં આવે છે ? ખોખો વોલીબોલ કબડ્ડી ફૂટબોલ ખોખો વોલીબોલ કબડ્ડી ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં વિકાસ કમિશ્નર કચેરી કયારે અસ્તિત્વમાં આવી હતી ? 15 મે, 1964 12 મે, 1968 12 મે, 1960 2 ઑક્ટોબર, 1970 15 મે, 1964 12 મે, 1968 12 મે, 1960 2 ઑક્ટોબર, 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દસમૂહ - કોઈનીય મદદ વિના આડેધડ ચાલતો વહીવટ. શ્રીમંતશાહીડ અરાજકતા વહીવટીય લોકશાહી શ્રીમંતશાહીડ અરાજકતા વહીવટીય લોકશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ST, SC, અને OBCને લગતી ખાસ જોગવાઈઓ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ? ભાગ 14 ભાગ 16 ભાગ 15 ભાગ 13 ભાગ 14 ભાગ 16 ભાગ 15 ભાગ 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને ___ કહેવાય. સ્પર્શક જીવા ત્રિજ્યા કેન્દ્ર સ્પર્શક જીવા ત્રિજ્યા કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP