Talati Practice MCQ Part - 7 આઈ.સી.એ.આર., નવી દિલ્હી દ્વારા આપવામાં આવતો “કૃષિ શ્રેષ્ઠ પત્રકારત્વ" એવોર્ડ કયો છે ? હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ પંજાબ રાવ દેશમુખ એવોર્ડ જવાહરલાલ નેહરુ એવોર્ડ ચૌધરી ચરણસિંહ એવોર્ડ હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ પંજાબ રાવ દેશમુખ એવોર્ડ જવાહરલાલ નેહરુ એવોર્ડ ચૌધરી ચરણસિંહ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક વર્તુળ □ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB=5, BC=8, CD=6 હોય તો AD શોધો. 5 6 8 3 5 6 8 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 When he found the wallet his face glowed but soon it faded as the wallet was ___. empty stolen recovered expensive empty stolen recovered expensive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Will your parents visit Kanyakumari ? No, ___ they don't he won't we don't they won't they don't he won't we don't they won't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન’ (ચારગાન) એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી હતી ? કુતુબુદ્દીન ઐબક નાસિરુદ્દીન ગ્યાસુદ્દીન બલ્બન ઈલ્તુત્મિશ કુતુબુદ્દીન ઐબક નાસિરુદ્દીન ગ્યાસુદ્દીન બલ્બન ઈલ્તુત્મિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.(2) નાદાર જાહેર કરેલ હોય.(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય. (4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય. માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP