કમ્પ્યુટર (Computer)
ઘણી વ્યકિતઓ પોતાના શોખ અને રસના વિષયો અંગે વિચારો વ્યકત કરવા માટે વ્યકિતગત વેબસાઈટસ ધરાવતા હોય છે તે કયા નામથી જાણીતું છે ?

વેબ બ્લોગ્સ
પર્સનલ વેબ હોસ્ટીંગ
પર્સનલ ઈન્ફર્મેશન
આર્ટીકલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું ?

બિલ લિન્ટન
બિલ ગેઈટ્સ
સ્વામીનાથન
અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP