Talati Practice MCQ Part - 7 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. બાળકો મેદાનમાં રમે છે. બાળકોથી મેદાનમાં રમાય છે બાળકોથી મેદાનમાં રમાશે બાળકોને મેદાનમાં રમાડે છે બાળકોથી મેદાનમાં ન રમાય બાળકોથી મેદાનમાં રમાય છે બાળકોથી મેદાનમાં રમાશે બાળકોને મેદાનમાં રમાડે છે બાળકોથી મેદાનમાં ન રમાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 'હેડર' શબ્દ ___ રમત સાથે સંકળાયેલો છે. બેડમિન્ટન ફૂટબોલ ટેનિસ વોલીબોલ બેડમિન્ટન ફૂટબોલ ટેનિસ વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો.1. ઉપરકોટ2. સીદ્દી સૈયદની જાળી3. રાણીની વાવ 4. ધોળાવીરાa. અમદાવાદ b. પાટણc. ખદીરબેટd. જૂનાગઢ 1-d, 2-a, 3-b, 4-c 1-b, 2-a, 3-d, 4-c 1-d, 2-a, 3-c, 4-b 1-c, 2-a, 3-b, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-b, 2-a, 3-d, 4-c 1-d, 2-a, 3-c, 4-b 1-c, 2-a, 3-b, 4-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દસમૂહ - કોઈનીય મદદ વિના આડેધડ ચાલતો વહીવટ. અરાજકતા વહીવટીય શ્રીમંતશાહીડ લોકશાહી અરાજકતા વહીવટીય શ્રીમંતશાહીડ લોકશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ? સેવાગ્રામ સત્યાગ્રહ હૃદયકુંજ સ્વરાજ સેવાગ્રામ સત્યાગ્રહ હૃદયકુંજ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતે વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના ક્યારે કરી ? 1990 1980 1970 1985 1990 1980 1970 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP