Talati Practice MCQ Part - 7 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. બાળકોએ ચિત્ર દોર્યો. બાળકોથી ચિત્ર દોરોશે. બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ. બાળકોથી ચિત્ર દોરોશે. બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકો દ્વારા ચિત્ર દોર્યુ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 2/10 કલાક 3/10 કલાક 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ 2/10 કલાક 3/10 કલાક 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ you to wait for her ? How will How much did How long have What do How will How much did How long have What do ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઈન્ટરનેટની શરૂઆત કઈ પેઢીના કોમ્પ્યુટરથી થઈ ? બીજી પેઢી ત્રીજી પેઢી પ્રથમ પેઢી ચોથી પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી પ્રથમ પેઢી ચોથી પેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પેટ્રન સેન્ટ તરીકે ભારતીય સનદી સેવામાં કોણ જાણીતું છે ? સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ સત્યેન્દ્રનાથ બોઝ વીર સાવરકર સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ સત્યેન્દ્રનાથ બોઝ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP