Talati Practice MCQ Part - 7 વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને ‘વિશ્વ વન વર્ષ’ ઘોષિત કરવામાં આવ્યું હતું ? 2010 2013 2011 2012 2010 2013 2011 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Find the meaning of underlined word. 'we hoped to visit a zoo but we visited museum." jumped wanted walked started jumped wanted walked started ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પ્રાચીન કાળમાં જોજાકભુક્તિ નામથી કયો પ્રદેશ જાણીતો હતો ? અણહિલવાડ કનોજ બુંદેલખંડ માળવા અણહિલવાડ કનોજ બુંદેલખંડ માળવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 લતા મંગેશકરને ભારત રત્ન ઍવોર્ડ કયા વર્ષે મળ્યો હતો ? 2000 1955 2001 1998 2000 1955 2001 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે. મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. RS 30 લેખે રંગવાનો ખર્ચ શોધો. 62,000 33,000 16,500 1100 62,000 33,000 16,500 1100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં વાંટા પદ્ધતિ કોણે દાખલ કરી હતી ? સિદ્ધરાજ જયસિંહ અહમદશાહ બાદશાહ અકબર થોમસ મુનરો સિદ્ધરાજ જયસિંહ અહમદશાહ બાદશાહ અકબર થોમસ મુનરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP