Talati Practice MCQ Part - 7 પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતમાં રાષ્ટ્રીય તબીબ દિન (National Doctor's Day) કયારે ઉજવવામાં આવે છે ? 12 ડિસેમ્બર 12 મે 27 માર્ચ 1 જુલાઈ 12 ડિસેમ્બર 12 મે 27 માર્ચ 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મરાઠાસંઘની સ્થાપના કોણે કરી ? બાલાજી વિશ્વનાથ બીજા બાજીરાવ પ્રથમ બાલાજીરાવ બીજો બાલાજી વિશ્વનાથ બાલાજી વિશ્વનાથ બીજા બાજીરાવ પ્રથમ બાલાજીરાવ બીજો બાલાજી વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે’ - આ વિધાન ગુપ્તકાળ દરમિયાન કયા વિદ્વાને કહ્યું હતું ? વરાહમિહિર સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ વરાહમિહિર સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો ત્રિકોણની બાજુઓની લંબાઈ 5 સે.મી., 7 સે.મી. અને 10 સે.મી. હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 2√22 2√66 3√33 √35 2√22 2√66 3√33 √35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી ‘અવલંબન’ અને ‘અચરજ’નો સમાનાર્થી શબ્દ ક્યો છે ? સ્વતંત્ર - આશ્ચર્ય આધાર - અચાનક નિરાધાર - અચંબો નિઃસહાય - વિસ્મય સ્વતંત્ર - આશ્ચર્ય આધાર - અચાનક નિરાધાર - અચંબો નિઃસહાય - વિસ્મય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP