કમ્પ્યુટર (Computer)
એક કિલોમીટર અંતરે રહેલા બે બિલ્ડિંગોમાં નેટવર્ક જોડાણ માટે કઈ તકનીકી વપરાય છે ?

માઇક્રોવેવ
મલ્ટિપ્લેક્ષર
ફાઇબર
યુટીપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ચાર્લ્સ બેબેજ
લેરી પેજ
બીલ ગેસ્ટ
પીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
Notpad કયા પ્રકારનું સોફ્ટવેર છે ?

યુટીલીટી
આમાંથી એક પણ નહીં
સિસ્ટમ
પ્રસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP