Talati Practice MCQ Part - 7 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક વર્તુળ □ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB=5, BC=8, CD=6 હોય તો AD શોધો. 3 8 5 6 3 8 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ટન તલનો ભાવ રૂ.75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 750 3750 325 75 750 3750 325 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગ્ય જોડકાં જોડો.a. ગીતગોવિંદમ b. હિતોપદેશc. સિદ્ધાંત શિરોમણિd. કાન્હડદે પ્રબંધ1. જયદેવ2. નારાયણ3. પદ્મનાભ4. ભાસ્કરાચાર્ય d-1, b-2, c-3, a-4 a-1, b-2, c-3, d-4 a-1, b-2, d-3, c-4 b-1, a-2, c-3, d-4 d-1, b-2, c-3, a-4 a-1, b-2, c-3, d-4 a-1, b-2, d-3, c-4 b-1, a-2, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડુંમથક કયાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 1728 મી² 34.56 મી² 600 મી² 430 મી² 1728 મી² 34.56 મી² 600 મી² 430 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP