Talati Practice MCQ Part - 7 ચંદ્ર ત્રિવેદીનું ઉપનામ જણાવો. શૂરવીર રાયજી ચંદુ ચોટી ડગલો શૂરવીર રાયજી ચંદુ ચોટી ડગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક વ્યક્તિ તેના મિત્ર કહે છે કે ચાર વર્ષ પછી તે 14 વર્ષ પહેલાં હતો તેના કરતા બમણી વયની થશે તો તે વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ? 28 20 32 36 28 20 32 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો ? ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જૈવ વૈવિધ્ય ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે આવે છે ? ચોથા સાતમા પાંચમા છઠ્ઠા ચોથા સાતમા પાંચમા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા કયાં આવેલી છે ? દહેરાદૂન નવી દિલ્હી ભોપાલ બેંગલોર દહેરાદૂન નવી દિલ્હી ભોપાલ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંસ્કૃતમાં રચનાઓ કરનાર ઉદયરાજ કોના દરબારી કવિ હતા ? કુત્બુદ્દીન મહમૂદ બેગડો અહમદશાહ બાદશાહ મહમૂદ ત્રીજો કુત્બુદ્દીન મહમૂદ બેગડો અહમદશાહ બાદશાહ મહમૂદ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP