Talati Practice MCQ Part - 7
જૈવ વૈવિધ્ય ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે આવે છે ?

પાંચમા
ચોથા
છઠ્ઠા
સાતમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બૅક્ટેરિયાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

એરન બર્ગ
રોબર્ટ કૂક
લૂઈ પાશ્વર
લ્યુવેન હોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP