Talati Practice MCQ Part - 7 એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? દસ માત્ર બે એક અસંખ્ય દસ માત્ર બે એક અસંખ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સોજિત્રા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ? આણંદ નર્મદા તાપી ભરૂચ આણંદ નર્મદા તાપી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા યમક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દલદલ અથવા પીટ પ્રકારની જમીન અંગે નીચેના પૈકી ક્યું સાચું છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ? મેગાલોબ્લાસ્ટીક એનિમીયા હિમોલાયટીક એનિમીયા સિકલસેલ એનિમીયા એપ્લસ્ટિક એનિમીયા મેગાલોબ્લાસ્ટીક એનિમીયા હિમોલાયટીક એનિમીયા સિકલસેલ એનિમીયા એપ્લસ્ટિક એનિમીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ___ મીટર મળે છે. 2.64 264 26.04 26.4 2.64 264 26.04 26.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP