કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ગોવા મુક્તિ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 20 ડિસેમ્બર 18 ડિસેમ્બર 19 ડિસેમ્બર 17 ડિસેમ્બર 20 ડિસેમ્બર 18 ડિસેમ્બર 19 ડિસેમ્બર 17 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'બાલ દિન' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 14 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મેઘાલયમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને આધુનિક બનાવવા માટે 132.8 મિલિયન ડોલરની લોન મંજૂર કરી ? એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) વર્લ્ડ બેંક એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવાય છે ? 10 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયું ઝેરી રસાયણ જવાબદાર હતું ? પ્રોપાઈલ આઇસોસાઈનેટ પોટેશિયમ સાઈનાઈડ મિથાઈલ આઇસોસાઈનેટ ઈથાઈલ આઈસોસાઈનેટ પ્રોપાઈલ આઇસોસાઈનેટ પોટેશિયમ સાઈનાઈડ મિથાઈલ આઇસોસાઈનેટ ઈથાઈલ આઈસોસાઈનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એકટ- 2020' અંતર્ગત મળતી ફરિયાદોની ચકાસણી માટે કોની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે ? જિલ્લા વિકાસ અધિકારી મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા વિકાસ અધિકારી મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP