કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં લઘુમતી બાબતોના મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ? અમિત શાહ જ્યોતિરાદિત્ય સિંધિયા અનુરાગ ઠાકુર સ્મૃતિ ઈરાની અમિત શાહ જ્યોતિરાદિત્ય સિંધિયા અનુરાગ ઠાકુર સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વના સૌથી મોટા ઈનોવેશન કેમ્પસ T-હબ 2.0નું ઉદ્ઘાટન ક્યા કરાયું ? હૈદરાબાદ વિશાખાપટ્ટનમ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો બુરહાનપુર જિલ્લો દેશનો પ્રથમ હર ઘર જલ જિલ્લો બની ગયો છે ? ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022નો આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Co-operative Day) ક્યારે મનાવાયો છે ? 2 જુલાઈ 6 જુલાઈ 1 જુલાઈ 5 જુલાઈ 2 જુલાઈ 6 જુલાઈ 1 જુલાઈ 5 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા TiHAN (Technology Innovation Hub on Autonomous Navigation)નો શુભારંભ કરાયો ? IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રોજેક્ટ 17Aના Y-3023 યુદ્ધજહાજ દૂનાગિરિનું ઉદ્ઘાટન કર્યું ; તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ મઝગાંવ ડૉક લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ મઝગાંવ ડૉક લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP