કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
નીચેના પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે.
આપેલ બંને
SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ?

એકનાથ શિંદે
ઉદ્વવ ઠાકરે
દેવેન્દ્ર ફડણવીસ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP