કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો ? અજય દેવગણ સૂર્યા અને અજય દેવગણ બંને સૂર્યા પ્રભાસ અજય દેવગણ સૂર્યા અને અજય દેવગણ બંને સૂર્યા પ્રભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્કિલ ઈન્ડિયા મિશનને કેટલા વર્ષ પૂર્ણ થયા ? 6 5 7 8 6 5 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્થપાયેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ ક્યા ક્ષેત્ર માટે પ્રદાન કરાશે ? જાહેર વહીવટ પર્યાવરણ વિજ્ઞાન તબીબી જાહેર વહીવટ પર્યાવરણ વિજ્ઞાન તબીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત વિશ્વમાં કેટલામું સૌથી મોટું સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ બની ગયું છે ? પાંચમું બીજું ચોથું ત્રીજું પાંચમું બીજું ચોથું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે અનમેન્શનિંગ ફીચર લૉન્ચ કર્યું ? ટ્વીટર ઈન્સ્ટાગ્રામ ટેલિગ્રામ ફેસબુક ટ્વીટર ઈન્સ્ટાગ્રામ ટેલિગ્રામ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP