કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? મહાત્મા ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત 'ઉદ્યમી ભારત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો ? અમદાવાદ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજય કૃષિ અને બાગાયત મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન ક્યા યોજાયું હતું ? મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ ઈન ડેવલપિંગ કન્ટ્રીઝ’ રિપોર્ટ જારી કર્યો ? UNICEF વર્લ્ડ બેંક IMF UNDP UNICEF વર્લ્ડ બેંક IMF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ISROએ PSLV-C53 મિશન અંતર્ગત ક્યા દેશના 3 ઉપગ્રહો લૉન્ચ કર્યા ? બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ સિંગાપુર બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ સર્વાઈકલ કેન્સર માટે ભારતની પ્રથમ કવાડ્રિલેન્ટ હ્યુમન પેપિલોમાવાઈરસ વેક્સિન (qHPV)નું ઉત્પાદન કરશે ? ડૉ.રેડ્ડીઝ ઝાયડસ સિપ્લા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડ્ડીઝ ઝાયડસ સિપ્લા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP