કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ ઈન ડેવલપિંગ કન્ટ્રીઝ’ રિપોર્ટ જારી કર્યો ? UNICEF IMF વર્લ્ડ બેંક UNDP UNICEF IMF વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા જિલ્લામાં આવેલાં રૈયોલીમાં દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ ફેઝ 2નું લોકાર્પણ કરાયું ? મહિસાગર બનાસકાંઠા દાહોદ વડોદરા મહિસાગર બનાસકાંઠા દાહોદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો ? પ્રભાસ સૂર્યા અને અજય દેવગણ બંને અજય દેવગણ સૂર્યા પ્રભાસ સૂર્યા અને અજય દેવગણ બંને અજય દેવગણ સૂર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં પ્રથમ પશુ સ્વાસ્થ્ય શિખર સંમેલન (Animal Health Summit)નું આયોજન ક્યા થયું હતું ? નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારત અને નામીબિયાએ ભારતના ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા લાવવા સમજૂતી કરી ? નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રવાસન ક્ષેત્રને પુર્નસ્થાપિત કરવાના ઉદ્દેશથી પર્યટન નીતિનો શુભારંભ કર્યો છે ? મેઘાલય ઓડિશા મિઝોરમ ઝારખંડ મેઘાલય ઓડિશા મિઝોરમ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP